આહવા ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત જીલ્લા ખાતે ની યોજાયેલ સ્કેટિંગ ની રમત આહવા ડાંગ દરબાર હોલમાં યોજાઇ હતી.આહવા ન્યુ વિઝન ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ના  ૪ વિદ્યાર્થીઓએ જીત મેળવી.

આહવા ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત જીલ્લા ખાતે ની યોજાયેલ સ્કેટિંગ ની રમત આહવા ડાંગ દરબાર હોલમાં યોજાઇ હતી.આહવા ન્યુ વિઝન ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ના  ૪ વિદ્યાર્થીઓએ જીત મેળવી.

   

આહવા.

     આજરોજ તારીખ ૨૬/૦૩/૨૦૨૨ ના રોજ આહવા ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત જીલ્લા ખાતે ની યોજાયેલ સ્કેટિંગ ની રમત આહવા ડાંગ દરબાર હોલમાં યોજાઇ હતી જેમાં આહવા ની શાળાના તેમજ આજુબાજુની શાળાના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો.

     આહવા ન્યુ વિઝન ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ના  ૪ વિદ્યાર્થીઓએ જીત મેળવી. જ્યારે આહવાની અન્ય સ્કૂલ સેવન્થ-ડે ઇંગ્લીશ મીડીયમ સ્કુલ, મમતા બાલમંદિર અને દિપદશૅન સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ ભાગ લઇ અલગ-અલગ કેટેગરીમાં જીત મેળવી હતી જેમાં અલગ-અલગ વય જૂથ મુજબ યોજાયેલ સ્કેટિંગ ની રમતમાં વિદ્યાર્થીઓએ જીત મેળવી છે જેમાં આહવા ન્યુ વિઝન ઇંગ્લીશ મીડીયમ સ્કુલનાં  ઈન લાઈન સ્કેટિંગમાં પ્રદયુન   ભોયે ૫૦૦ મીટર ૩જો ક્રમ., પ્રથમેશ વાઘ ૫૦૦ મીટરમાં ૨જો ક્રમ., સ્કોડ રીંગમાં પ્રિયાંશ રાઉત ૫૦૦મીટર અને ૧૦૦૦માં ૧લો ક્રમ.,રમણ શરમા.૫૦૦ મીટરમાં ૨જો ક્રમ અને ૧૦૦૦ મીટર માં ૩જો ક્રમ  મેળવ્યો હતો.

   આમ આ તમામ રમતવીરોએ સ્કેટિંગની  રમતમાં જીત મેળવી સ્ટેટ લેવલે રમત રમવા સિલેક્શન થયા છે.