ઈંગ્લિશ મીડિયમ એકેડેમી સ્કૂલ વાંસદા નું ગૌરવ

ઈંગ્લિશ મીડિયમ એકેડેમી સ્કૂલ વાંસદા નું ગૌરવ

ઈંગ્લિશ મીડિયમ એકેડેમી સ્કૂલ વાંસદા નું ગૌરવ

વાસંદા.(પ્રતિનિધી)

    ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ- એપ્રિલ 2022 માં લેવામાં આવેલ ધોરણ- 10 ની પરીક્ષા નું પરિણામ તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું, જેમાં ઈંગ્લિશ મીડિયમ એકેડમી સ્કૂલ વાંસદા ની બે વિદ્યાર્થીનીઓ એ બાજી મારી, (1) કુમારી મોન્ટેશા એ 96% મેળવ્યા જ્યારે (2) કુમારી વિધી સુનિલભાઈ પટેલ 95.91% મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે.