દાહોદમાં એક ટાંકીમાં ચાલુ કામે થયેલ અકસ્માતમાં બે કામદારોનું મૃત્યુ અને સાત કામદારોને ગંભીર ઈજા.ગુનેગારો ને સજા કરવાની માંગણી કરવામાં આવી.

દાહોદમાં એક ટાંકીમાં ચાલુ કામે થયેલ અકસ્માતમાં બે કામદારોનું મૃત્યુ અને સાત કામદારોને ગંભીર ઈજા.ગુનેગારો ને સજા કરવાની માંગણી કરવામાં આવી.
Google image.

   દાહોદમાં એક ટાંકીમાં ચાલુ કામે થયેલ અકસ્માતમાં બે કામદારોનું મૃત્યુ અને સાત કામદારોને ગંભીર ઈજા.ગુનેગારો ને સજા કરવાની માંગણી કરવામાં આવી.

દાહોદ.
    હાલમાંજ   દાહોદમાં એક ટાંકીમાં ચાલુ કામે થયેલ અકસ્માતમાં બે કામદારોનું મૃત્યુ અને સાત કામદારોને ગંભીર ઈજા પહોંચી છે જેના સંદર્ભે તારીખ ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ ફેક્ટરી સુરક્ષા અધિકારી અને શ્રમ મંત્રીને ઓલ ગુજરાત કન્સ્ટ્રક્શન વર્કર્સ યુનિયન તરફથી આવેદનપત્ર આપી મૃતકનો પરિવારોને ૨૦ લાખ રૂપિયાનું સહાય, ઇજાગ્રસ્તને નિશુલ્ક સારવાર અને પૂરતા આર્થિક સહાય ની સાથે સાથે આખી ઘટનાની તપાસ કરી ગુનેગારોને  ફરીયાદ નોંધી ને સજા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. 

    બીજી કન્સ્ટ્રક્શન સાઈટોમાં પણ સલામતી અને સુરક્ષાના તાકેદારી લેવામાં આવી છે કે નહીં તેની તપાસ પણ હાથ ધરવામાં આવે તેવી પણ માંગણી કરાયા છે. વધુ માં કામદારો ને તેમની કામગીરી દરમિયાન સલામતી કિટ્સ આપવા અને તમામ આવી બાંધકામ ની સાઈડ ઉપર નિયમિત સરકારી એજન્સી ઓ મારફતે  દેખરેખ રાખવી આવી પણ માંગણી  ઓલ ગુજરાત કન્સ્ટ્રક્શન વર્કર્સ યુનિયન દ્વારા કરી હતી.