શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ધરમપુરમાં રામમંદિરની 3000 ચોરસ ફૂટની વિશાળ *રંગોળી* બનાવવામાં આવી છે.

શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ધરમપુરમાં  રામમંદિરની 3000 ચોરસ ફૂટની વિશાળ *રંગોળી* બનાવવામાં આવી છે.

શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ધરમપુર ખાતે રામમંદિર ની ૩૦૦૦ ચોરસ ફૂટની વિશાળ *રંગોળી* બનાવવામાં આવી છે.જે આકર્ષણ નું કેન્દ્ર બની.

(પ્રતિનિધિ) ધરમપુર 

      શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ધરમપુરમાં 22 જાન્યુઆરી શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રામમંદિરની 3000 ચોરસ ફૂટની વિશાળ *રંગોળી* બનાવવામાં આવી છે. આ રામમંદિરની રંગોળીને નિહાળવા માટે 20,21 અને 22 જાન્યુઆરી સુધી વિનામૂલ્યે પ્રવેશ રાખવામાં આવ્યો છે. પ્રવેશ માટે QR કોડ રાખવામાં આવ્યો નથી. આ સુંદર રંગોળી નિહાળવા ભાવી ભક્તો આવી રહ્યા છે. આપ સૌએ પણ રામ મંદિરની આ રંગોળી નિહાળવાનો લ્હાવો લેવા જેવો છે